Advertisement

Paresh Dhanani Firm in his Decision to Resign

Paresh Dhanani Firm in his Decision to Resign વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ફરી એક વાર ટ્વીટના માધ્યમથી રાજીનામું આપવા મક્કમ હોવાનો સંકેત આપ્યા છે. સાથે તેમણે લખાણમાં એમ પણ જણાવ્યું કે હું નવા નેતૃત્વના અવકાશનો આગ્રહી છું.કોંગ્રેસના અદના કાર્યકર તરીકે પોતે કામગીરી કરતા રહેશે એ પ્રકારની વાત પણ આ ટ્વીટમાં તેઓએ કરી છે.

વિરોધ પક્ષ,પરેશ ધાનાણી,ટ્વીટ,કોંગ્રેસ,congress,paresh dhanani,gujarati news,gujarat news,latest news of gujarat,latest news,gujarati news today,gujarati breaking news,gujarat news online,news,news from gujarat,gujarati,fatafat news,

Post a Comment

0 Comments